સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા જ્વેલર્સના મોજશોખ માટે લૂંટ કરવા પહોંચેલા ત્રણ ઈસમોએ દુકાનદાર ને બંધક બનાવીને લૂંટનો કર્યો હતો

Date:

Share

સુરતના ડિંડોલીમાં જ્વેલર્સમાં લૂંટ મામલો મોજશોખ માટે લૂંટ કરવા પહોંચેલા ત્રણ ઈસમોએ દુકાનદાર ને બંધક બનાવીને લૂંટનો કર્યો હતો પ્રયાસ મહિલાએ એલાર્મ વગાડતા લૂંટારું ભાગ્યા હતા સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓએ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા છે

 

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા જ્વેલર્સના મોજશોખ માટે લૂંટ કરવા પહોંચેલા ત્રણ ઈસમોએ દુકાનદાર ને બંધક બનાવીને લૂંટનો કર્યો હતો પ્રયાસ દુકાનમાં રહેલી મહિલા માલિકે એલાર્મ વગાડતા જ આરોપીઓને ભાગી છૂટવાની વાળી આવી જોકે સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓએ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા છે વિઓ 1 સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રંગીલા પાર્ક સોસાયટીના નાકા પર આવેલ કોઠારી જવેલર્સ બપોરના સમયે ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા અને સોનાની બુટી ખરીદવાનું તો મેં દુકાનદાર સાથે અડધો કલાક સુધી દુકાનમાં દાગીના જતા રહ્યા હતા ત્રણમાંથી એક વ્યક્તિએ મોકો જોઈને દુકાન માલિકને પકડી લઈને લૂંટ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો લૂંટારો એક્શનમાં આવતાની સાથે દુકાનમાં રહેલી મહિલા માલિક પણ એક્શનમાં આવી ગઈ હતી પોતાની સત્તા અને બુદ્ધિનો ઉપયોગ કરી દુકાનમાં રહેલું એલારામ વગાડવાની સાથે આ લૂંટારુંઓ દુકાનમાંથી એક મંગળસૂત્ર અને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા એલારામ વાગતાની સાથે સતત સુરત પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે લૂંટારૂ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા તેની મદદથી ડિંડોલી પોલીસ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ નજીકના વિસ્તારમાંથી તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા.

 

આરોપી પાસેથી લૂંટ કરેલ મંગળસૂત્ર પણ પોલીસે કબજે કર્યું હતું જોકે પકડાયેલા ત્રણેય આરોપીઓ વાપરવા માટે રૂપિયા ની જરૂર હોવાને લઈને લૂંટ કર્યા હોવાની કબુલાત કરી હતી પકડાયેલા ત્રણમાંથી એક બાળ ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ પોલીસે શરૂ કરી છે


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!