વડોદરા પોલીસને ગુનાના ડિટેક્શન માટે વધારાના બે ડોગ મળશે છે

Date:

Share

વડોદરા જિલ્લા પોલીસ માટે રૃા.૭૭.૬૦ કરોડના ખર્ચે છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિમત પોલીસ અશ્વ દળ, પોલીસ શ્વાનદળ, પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ તેમજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ -૧ વડોદરા ખાતેના બી ટાઇપના રહેણાંક મકાનો તથા કચેરીઓનું લોકાપર્ણ તા.૨૯ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા થશે. હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કૂલ ૧૧ અશ્વો ફરજ બજાવે છે. આ અશ્વદળની કચેરીના બાંધકામ સહિતની સુવિધા માટે કુલ ખર્ચ રૃા.૧૬૬.૮૯ લાખ થયો છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ડોબરમેન પ્રજાતિનું ૧ ડોગ ફ૨જ બજાવે છે તેમજ લેબ્રાડોર તથા ડોબરમેન પ્રજાતિના ૨ ડોગ તાલીમમાં છે. તેમના માટે જરૃરી સુવિધાઓ સાથે કેનાલ બનાવવામાં આવ્યું છે.વડોદરા જિલ્લા પોલીસ માટે રૃા.૭૭.૬૦ કરોડના ખર્ચે છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિમત પોલીસ અશ્વ દળ, પોલીસ શ્વાનદળ, પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ તેમજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ -૧ વડોદરા ખાતેના બી ટાઇપના રહેણાંક મકાનો તથા કચેરીઓનું લોકાપર્ણ તા.૨૯ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા થશે. હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કૂલ ૧૧ અશ્વો ફરજ બજાવે છે. આ અશ્વદળની કચેરીના બાંધકામ સહિતની સુવિધા માટે કુલ ખર્ચ રૃા.૧૬૬.૮૯ લાખ થયો છે. 

 

 

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!