સુરત ના ડીંડોલી વિસ્તાર માં એકજ રાત મા પાંચ જેટલી દુકાનો મા ચોરી ની ઘટના બની

Date:

Share

સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરો થયા બેફામ એક જ રાત માં ડીંડોલીમાં પાંચે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા કેટલીક દુકાન ના તાળા તૂટ્યા તો કેટલીક દુકાન ના શટર ઊંચકી કરી ચોરી કરિયાણા, બેકરી, આઈસ્ક્રીમ અને સુપર સ્ટોર જેવી દુકાન માં થઈ ચોરી મોપેડ સવાર બે ઈસમો ચોરી કરી થયા ફરાર સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

 

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક જ રાત માં પાંચ જેટલી દુકાનો તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠવા પામ્યા હતા કરીયાણા, સુઓર સ્ટોરની દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા અને ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠવા પામ્યા હતા સુરતના ડીંડોલી વિસ્તારમાં એક જ રાત પાંચ જેટલી દુકાનો તાળા તૂટ્યા હતા તસ્કરો રાત્રીમાં સમયે કેટલીક દુકાનો માં ઘુસ્યા હતા જેમાં આઈસ્ક્રીમ, કરીયાણાની દુકાન અને સુપર સ્ટોરમાં ચોરી ની ઘટના બનવા પામી હતી જેમાં કેટલીક દુકાનોના તાળા તૂટ્યા તો કેટલીક દુકાનોમાં શટર ઊંચા કરીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરી ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી મોપેડ સવાર બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરી કરી ભાગી છૂટ્યા હતા વહેલી સવારે ઘટના ની જાણ થતાં દુકાન માલિકોએ ડીંડોલી પોલીસને જાણ કરી હતી જ્યાં બનાવ સ્થળે પોલીસ પોહચી તપાસ હાથ ધરી હતી જોકે આ મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓ પકડી પાડવા કવાયત હાથ ધરી હતી


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

જીતાલીના પરપ્રાંતીય યુવાને પત્નીની નજર સામે નર્મદા નદીમાં ઝંપલાવ્યું

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની...
error: Content is protected !!