માણસ જીવનમાં આપઘાત કરવા માટે ખરેખર મજબૂર શું કામ થાય છે તેના આ બીજા ભાગ માં આપણે મળી રહ્યા છીએ .

માણસ નાં આપઘાત માટે ખરેખર કોણ જવાબદાર છે ( ભાગ 2 )
નમસ્કાર મિત્રો,
આગળની પોસ્ટ માં વાત કરી કે આપઘાત માટે જેટલો જવાબદાર વ્યક્તિ હોય છે તેટલા જ તેના માતા-પિતા પણ ,ચાલો હવે તેના વિશે ઉંડાણ માં ચર્ચા કરી એ પેહલા મને એ કહો કે માણસ આપઘાત નું વિચારે કયારે જયારે તેને ફકત તેને એવું લાગે કે હવે બધી બાજુ ના દરવાજા બંધ થઈ ગયા છે તયારે, પણ શું ખરેખર એ રસ્તા બંધ જ છે ? હવે એનું મુખ્ય કારણ એ છે કે માણસ ને પેહલે થી તેના માતા પિતા દ્વારા એમ શીખવામાં આવે છે કે સફલતા આવે તો આ થાય એ વ્યક્તિ પર બીજા લોકો દ્વારા સમાજના લોકો દ્વારા તેના ખુદના કેરેકટર ને દબાવામાં આવે છે . કેમ અને કોઈ એમ નથી કહેતું કે અનેક જન્મ ની સફળતા ને લીધે તેને માનવ દેહ મળ્યો છે એ જ તેની મોટામાં મોટી સફળતા છે.જો આમ શીખવાડવામાં આવેલું હોત તેને જન્મ થિજ તો શું પરીક્ષા માં માર્ક્સ ઓછા આવથી કે પ્રેમ માં દગો મળવાથી કે બિઝનેસ માં લોસ થી તે આપઘાત કરી શકે ખરો? આપણે બધા છીએ ને હમેશાં લાઈફ ને સફળતા ની દ્રષ્ટિ એજ જોઈએ છીએ ને વિચારીએ છીએ પણ કયારેય એમ વિચાર્યુ કે જો હું નિષ્ફળ થઈશ તો મારી પાસે શું બેકઅપ પ્લાન છે , બોસ લાઈફ એક જોરદાર અને true value વસ્તુ છે અને ખૂલે દિલ થી એન્ડ open mind થી જીવવી જોઈએ ના કે કોક શું કહેશે એવા વિચારથી , જો માબાપ પોતાના બાળક ને એક બડી મીન્સ કે બેસ્ટ ફ્રેઇન્ડ ની જેમ કહેને કે જીવન માં સફળતા મળે કે નિષફળતા પણ જીવવાનું ભૂલતો નહીં એ તો દુનિયામાં કોઈ પણ માણસ આપઘાત નું વિચારી પણ ના શકે ધ્યનવાદ તમારું જીવન ઉત્તમ અને પોઝિટિવ ઇમ્પક્ટ વાળું બને