અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલો પોલીસે વધુ 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા

Date:

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલો પોલીસે વધુ 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા

 

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મુન્ના ડેનીમ પ્રા.લિમિટેડ કંપનીમાં અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 10 આરોપીની અટકાયત કરીને ચોરી થયેલી એસએસની રૂ.80 હજારની પાઇપોની સાથે 90 હજારનો મુદ્દામાલ રીકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર 59012માં મુન્ના ડેનીમ.પ્રા.લિમિટેડ કંપની આવેલી છે.આ કંપનીમાંથી અગાઉના દિવસોમાં પ્લાન્ટમાં મુકેલી એસએસની અલગ-અલગ સાઈઝના પાઇપો નંગ 45થી 50 જેનું વજન આશરે 700થી 800 કિલો કિંમત રૂ.80 હજારની તસ્કરોએ આવીને ચોરી ગયા હતાં.

 

આ અંગે કંપનીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ નોંધીને ચોરીમાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમ્યાન પોલીસને મળેલી માહીતીના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલા 10 આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબ્જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી

( ૧ ) મોહિત ઉર્ફે બિહારી રાજેશભાઇ પાલ રહે, – સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ,અંકલેશ્વર

( ૨ ) સોહીત રાજેશભાઇ પાલ રહે,સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ,અંકલેશ્વર

( ૩ ) પ્રાકુલ બિરબલભાઇ પાલ રહે,સૌનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ,અંકલેશ્વર

( ૪ ) દિપક ઉર્ફે દાદુ અનિલભાઇ પાટીલ રહે, મોર્યા રેસીડેન્સી પ્રથમ માળે જલધારા ચોકડી પાસે જી.આઈ.ડી.સી, અંકલેશ્વર

( ૫ ) દિપ્તેશ ઉર્ફે દિપુ અશોકભાઇ પટેલ રહે, માને RBL / 2 500 કવાર્ટસ જી.આઇ.ડી.સી, અંકલેશ્વર

( ૬ ) સંજય મુકેશભાઇ ભરવાડ ૨હે,રચનાનગર સદાનંદ હોટલની પાછળ રાજપીપળા ચોકડી, અંકલેશ્વર

( ૭ ) મેહુલ ભીમાભાઇ ભરવાડ રહે,બુટ ભવાની કોલોની પટેલનગર રાજપીપળા રોડ, અંકલેશ્વર

( ૮ ) જગદીશ શનાભાઇ ભરવાડ રહે,રચનાનગર સદાનંદ હોટલની પાછળ રાજપીપળા ચોકડી, અંકલેશ્વર

( ૯ ) બચુ ઉર્ફે મુકેશ કાનજીભાઇ ભરવાડ રહે,પ્લોટ નં -૪૫ ભરવાડ વાસ મીરાનગર સારંગપુર,અંકલેશ્વર

( ૧૦ ) મોન્ટુ સિધ્ધાર પાસવાન રહે, ૩૦૧ સુભમ રેસીડેન્સી મીઠા ફેક્ટરી પાછળ ગડખોલ,અંકલેશ્વર


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!