હવામાન વિભાગે 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની કરી આગાહી

Date:

Share

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને જોતા 23થી 24 જુલાઈએ પણ ભારે વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની કરી છે. જો કે, આજે વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે

લો પ્રેશરના કારણે ફરીથી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. 

24 કલાકમાં ભારે આ વિસ્તારોમાં પડી શકે છે. તેમાં પણ ગાંધીનગર, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહીતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. ત્યાર બાદ 20થી 21 જુલાઈના રોજ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. આ બે દિવસ દરમિયાન ગુજરાત રીજનમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.

ત્યારે આ બે દિવસ બાદ ફરીથી 22 જુલાઈથી જોર વધુ વધશે. એટલે કે, ફરી એકવાર ગત સપ્તાહની જેમ વરસાદ ગુજરાતને 22 જુલાઈ બાદ ઘમરોળશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને જોતા 23થી 24 જુલાઈએ પણ ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત રીજન તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દિવસો દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!