ગુજરાત મા વરસાદ માટે હવામાન વિભાગની આગાહી… રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર…3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી.

Date:

Share

અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે… આજથી 25 જુલાઈ સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ સર્જાયેલો રહેશે…

 

ગુજરાત મા વરસાદ માટે હવામાન વિભાગની આગાહી… રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર…3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી….જ્યારે આગામી 26 જુલાઈથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટશે…હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.આગાહી પ્રમાણે રાજ્યના કચ્છ,બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે….જેને લઈને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે…….આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે..આ ઉપરાંત પાટણ,મેહસાણા,ગાંધીનગર, અરવલી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે જામનગર,રાજકોટ,બોટાદ,અમદાવાદ 

અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે..દ્વારકા,મોરબી,પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં વરસાદની આગાહી ..અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે..અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે… આજથી 25 જુલાઈ સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ સર્જાયેલો રહેશે…ગુજરાત મા વરસાદ માટે હવામાન વિભાગની આગાહી… રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર…3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી….જ્યારે રાજ્યમાં આગામી 26 જુલાઈથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટશે…હવામાન વિભાગે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!