અંકલેશ્વરમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી

Date:

Share

અંકલેશ્વરમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આખું શહેર દિવાળી પર્વની ઉજવણીના રંગે રંગાયું છે. ત્યારે આકાશમાં આતશબાજી સાથે પ્રકાશના પર્વની અંકલેશ્વરમાં દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે.

ત્યારે ભારતના પાકિસ્તાન વિજય સાથે આ ઉજવણી વધુ ધમાકેદાર બની હતી. અંકલેશ્વરના દિવાળી પર્વે સવાર અને સાંજના સમયે ફટાકડા તેમજ આકાશી આતીશબાજી વચ્ચે અદ્દભુત નજારો જોવા મળ્યો હતો.

પ્રકાશના પર્વ દીવાળીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ઘરથી માંડી ધાર્મિક સ્થાનો રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં પણ રંગબેરંગી લાઈટ્સના કારણે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!