ભરૂચ જીલ્લાના ત્રણ અલગ અલગ પો.સ્ટેના પ્રોહીબીશનના ગુનાહમાં છેલ્લા આઠ માસથી સી.આર.પી.સી કલમ ૭૦ મજુ બના ધરપકડ વોરાંટ ના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Date:

Share

ભરૂચ જિલ્લાના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા આઠ માસથી સી.આર. પી.સી કલમ 70 મુજબના ધરપકડ વોરંટના નાસતા ફરતા આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન અને અંકલેશ્વર શહેર પો.સ્ટે ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાસતો ફરતો આરોપી આકાશ અનીલભાઇ પટેલને પકડી પાડવા નામદાર કોર્ટ તરફથી સી.આર.પી.સી કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. તે હાંસોટ કંટીયાજાલ રોડ ઉપર આવેલા મંદીરે દર્શન કરવા આવેલો. જેની માહિતીના આધારે આજરોજ વોન્ટેડ આરોપીને હાંસોટ ખાતેથી ઝડપી પાડી CRPCની સલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!