અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો

Date:

Share

અંકલેશ્વર : પાનોલી GIDCમાં આવેલા પ્લાસ્ટિક ભરેલા ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આગ એટલી વિકરાર હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતાં હતાં. આગની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને કરવામાં આવતાં તેઓ ફાયર ટેન્ડરો સાથે તાત્કાલીક સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

 

આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગના કારણે ગોડાઉન માલિકને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. જોકે આગમાં કોઈ જાનહાની નહિં નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!