દીપડાના આંટાફેરા:જૂના કાંસીયાની સીમમાં ત્રીજા દિવસે પણ દીપડાના આંટાફેરા

Date:

Share

દીપડાના આંટાફેરા:જૂના કાંસીયાની સીમમાં ત્રીજા દિવસે પણ દીપડાના આંટાફેરા

ખેતરો અને સીમમાં જતાં લોકોમાં ડર ફેલાયો

અંકલેશ્વરના જૂના કાંસીયા ગામ ખાતે ત્રણ દિવસ પૂર્વે ફાર્મમાં શ્વાનના બચ્ચાંનો દીપડાએ શિકાર કર્યો હતો. જેનીજાણ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે સ્થળ તપાસ કરી દીપડાના પંજા ના નિશાન મેળવ્યા હતા તેમજ મારણ સાથે પાંજરા મુકવામાં આવ્યા હતા.

જો કે બે-બે દિવસ વીતી જવા છતાં દીપડો પાંજરે પુરાયો નથી. ગત રાત્રીના જૂના કાંસીયા ગામની સીમ માં પુનઃ દીપડો જોવા મળ્યો હતો. રોડની સાઇડમાં શિકાર પર ત્રાટકવાની રાહ જોઇને બેઠેલા દીપડાનો વિડીયો સ્થાનિકોએ બનાવ્યો છે. દીપડાના આંટાફેરાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. લોકો દિવસે પણ ખેતરોમાં કે સીમમાં જતાં ડરી રહયાં છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

આ 5 ટિપ્સથી ઘટશે વીજળીનું બિલ ! લોકો ધ્યાન આપતા નથી પરંતુ તે ખૂબ જ સરળ છે, એમાં થશે અડધો ખર્ચ !

5 સ્ટાર-રેટેડ રેફ્રિજરેટરમાં અપગ્રેડ કરવાથી તમારી ઊર્જાનો વપરાશ લગભગ...

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ માં આવ્યા છે.

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ...
error: Content is protected !!