અંકલેશ્વર ના રામકુંડ રોડ પર ડબ્બી ફળિયા ના ગંજીફાના પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નો મુદ્દામાલ કબ્જે કરાયો.

Date:

Share

અંકલેશ્વર ના રામકુંડ રોડ પર ડબ્બી ફળિયા ના ગંજીફાના પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નો મુદ્દામાલ કબ્જે કરાયો.

 

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર ખાતે એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રામકુંડ રોડ ના ડબ્બી ફળિયા વિસ્તાર માં દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા ધર્મેશ ડાહ્યાભાઈ મકવાણા રહે, મંગલ મૂર્તિ 1 દિવા રોડ અંકલેશ્વર, કલ્પેશ જગદીશભાઈ વસાવા રહે, નવી વસાહત ભાંગવાડ અંકલેશ્વર,મેહુલ કુમાર ઉર્ફે શેરો પ્રવીણ ભાઇ રાણા રહે, વાઘેલા વાડ, પંચાતી બજાર અંકલેશ્વર તેમજ રાજેશ ઉર્ફ કલુ બાબુભાઇ વસાવા રહે, ડબ્બી ફળિયું અંકલેશ્વર નાઓને ઝડપી પાડી કુલ 19,660 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

આ 5 ટિપ્સથી ઘટશે વીજળીનું બિલ ! લોકો ધ્યાન આપતા નથી પરંતુ તે ખૂબ જ સરળ છે, એમાં થશે અડધો ખર્ચ !

5 સ્ટાર-રેટેડ રેફ્રિજરેટરમાં અપગ્રેડ કરવાથી તમારી ઊર્જાનો વપરાશ લગભગ...

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ માં આવ્યા છે.

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ...
error: Content is protected !!