અંકલેશ્વરના તાડફળીયામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા.

Date:

Share

અંકલેશ્વરના તાડફળીયામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા.

શહેર પોલીસે ત્રણ બાઈક મળી રૂપિયા 1.18 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો.

 

અંકલેશ્વર શહેર ના તાડ ફળીયા માં શહેર પોલીસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૧૧ શખ્સો ને  ઝડપી લઇ ત્રણ બાઈક ,મોબાઈલ અને રોકડ રકમ મળી રૂપિયા 1.18 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .


પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર  ના તાડ ફળીયા વિસ્તારમાં રહેતો દલપત વસાવા  સટ્ટા બેટિંગ નો જુગારધામ ચલાવી રહ્યો હોવાની માહિતી  શહેર પોલીસને મળતા પોલીસે સ્થળ પર  દરોડા પાડતા જુગાર રમતા નરેશ વસાવા,હરેશ પાટણવાડીયા,  સોક્ત અલી જાફર અલી સૈયદ , ફરીદ રશીદ શેખ  કાળિયા વસાવા , હસમુખ  ટાંક , રામ વર્મા , શંભુ  મગન રામ , રાજકુમાર  ચૌહાણ , જીતેશ સોલંકી અને  પરિમલ  મોહનદાસ ને  ઝડપી પાડી  શહેર પોલીસે રોકડા રૂપિયા 20 હજાર 800 ,90 હજારની ત્રણ બાઈક અને 7 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,લાખ ૧૮, હજાર ૮00 ના મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

By. Afzal Pathan

Mo. 8320979105

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!