ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે.તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભાને સંબોધન કરીને ચૂંટણી માટેનો બ્લુગલ ફુંક્યું હતું આ દરમિયાન આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આજે રાજકોટ આવી પહોંચી છે જ્યાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે બારસો જેટલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ની બેઠક શરૂ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે.તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભાને સંબોધન કરીને ચૂંટણી માટેનો બ્લુગલ ફુંક્યું હતું આ દરમિયાન આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આજે રાજકોટ આવી પહોંચી છે જ્યાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે બારસો જેટલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ની બેઠક શરૂ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
રાજકોટમાં 1200 જેટલા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની બેઠક શરૂ 125 સીટ કબજે કરવા રણનીતિ ઘડાશે
Date: