માણસ નાં આપઘાત માટે ખરેખર કોણ જવાબદાર હોઈ છે ?

Date:

Share

માણસ તેના જીવનમાં આપઘાત કરે છે તેના માટે ખરેખર કોણ જવાબદાર હોઈ છે ??

 

 

માણસ નાં આપઘાત માટે ખરેખર કોણ જવાબદાર હોઈ છે ????

 

નમસ્કાર મિત્રો આજે હું તમને એક ખુબજ મહત્વ ની વાત કેહવા જઇ રહીયો છું 

 

તમે કયારેય વિચાર્યું છે કે આ મોડર્ન યુગ માં માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી રહીયો છે કયારેય તમે વિચાર્યું છે કે કેમ આજકાલ માણસો આપઘાત કરે છે?? કેમ માણસો આઈ ક્વિટ( i quit ) લખીને પોતાની અમૂલ્ય જિંદગી કંઈપણ સમજ્યા વિના ટૂંકાવા મજબુર થાય છે પછી એ સ્ટુડેંટ્સ હોઈ કે મોટો બિઝનેસ મેન કે પછી ખેડૂત હોય કે ટીચર કયારેય વિચાર્યું છે શું કામ? મિત્રો જવાબ આપું એ પેહલા તમારા માંથી મોટા ભાગના લોકો આ પોસ્ટ વાંચતા વિચરતા હશે કે હશે એવા કોઈ કારણો અથવા એના નસીબ માં આજ હશે એમ વિચારીને બેસી જાવ એજ તમારી મોટી ભૂલ સ્ટુડન્ટ આપઘાત કરે તો જેટલો જવાબદાર તે છે તેટલાજ તેના માતાપિતા તેટલાજ સમાજના લોકો પણ જવાબદાર છે હવે કેમ આમ તો એનું કારણ તેમજ એની સંપૂર્ણ વાત આપણે આગળ ની પોસ્ટ માં કરીશું.. આભાર plz wait for next post

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!