ગુજરાત

અંકલેશ્વરમાં બાજુની દુકાનમાંથી બાકોરું પાડી સોનીની દુકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ મીરા નગર ખાતે લલિત સોની અમરદીપ કોમ્લેક્ષમાં રૂપમ જવેલર્સ ની દુકાન ધરાવે છે. તસ્કરોએ બાજુમાં આવેલ દુકાનમાંથી બાકોરું...

ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા

ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓને ફાવટ આવી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લામાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તાજેતરમાં જ પાનોલી ખાતેથી...

અંકલેશ્વરમાં લોટરીના રવાડે ચઢેલા યુવાન નોબલ માર્કેટ પાસે ઝાડીમાં ફાંસો ખાઇ જીવ ટુંકાવી લીધો

અંકલેશ્વરમાં યુવાન લોટરી ના રવાડે ચઢી જતાં દેવામાં ડુબી ગયો હતો. દેવામાં ડુબેલાં શ્રમિક યુવાને આખરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મુળ એમપીનો...

અંદાડા ગામમાં વિદેશી દારૂની બોટલ સાથે એક મહિલાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી

અંકલેશ્વરના અંદાડા ગામથી ઈંગ્લીશ દારૂની 86 બોટલ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ જવા પામી હતી. પોલીસે તેની પાસેથી વિવિધ બ્રાન્ડની દારૂની 180 એમ.એલની 86 બોટલ...

સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ

સગરામપુરા હીરા મોદીની શેરી ખાતે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઈન્ટિ હ્યુમન્સ સ્કોડ દ્વારા રેડ કરવામાં આવી હતી અને મહિલા...

Popular

Subscribe

error: Content is protected !!