રાજ્ય

કોના બાપની ગુજરાત: વડોદરા કોર્પોરેશનમાં ચા નાસ્તાનો એક વર્ષનો ખર્ચ 6.50 લાખ

એક વર્ષ અને એક મહિનામાં ચા અને નાસ્તા પાછળ 89172 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીએ 1,30,050 રૂપિયાનો ખર્ચ કર્યો છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સૌથી વધુ 2,98,313 રૂપિયા ખર્ચ કર્યા

સુરત કરશે દુશ્મનને ધ્વસ્ત- INS Surat જહાજ નૌસેનામાં શામેલ થઈને કરશે દુશ્મનના દાંત ખાટા, જાણો કેવા ઘાતક હથિયારોથી સજ્જ કરાયું.

ઇન્ડિયન નેવીના ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર સુરતનું નામ પણ બાકાત નથી રહેતું. સુરતનું ગૌરવ વધારતા અહેવાલો જણાવી રહ્યા છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 ​​મેના રોજ ભારતીય નૌસેનાના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને લોન્ચ કરશે. આ યુદ્ધ જહાજો ‘સુરત’ અને ‘ઉદયગીરી’ છે. સુરત એ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે અને ઉદયગીરી એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો 17 મેના રોજ મુંબઈમાં મઝાગોન ડક્સ લિમિટેડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવશે..

બોડેલી એસટી ડેપોમાંથી માતા લાપતા થતા પુત્ર ચિંતામાં મુકાયો આખરે માતાની પાવાગઢ ખાતે થી ભાળ મળી

મધ્યપ્રદેશ થી રાજકોટ જવા નીકળેલા મતા પુત્ર બોડલી એસટી ડેપોમાં આવતા પુત્ર નાસ્તો કરવા જતાં માતા વિખૂતી પડતા પુત્ર ચિંતામાં મુકાયો હતો જોકે શોધખોળ બાદ માતા પાવાગઢ ખાતે હોવાનું જાણવા મળતા પુત્ર પાવાગઢ ખાતે ગયો હતો જ્યાં તેની માતા મળી હતી

કામના સમાચાર / ફક્ત નાનુ રોકાણ અને દર મહિને મળશે 35 હજાર રૂપિયા, જાણો કેવી રીતે મળશે થશે આવક

જો તમે પણ ભવિષ્યની ચિંતામાં રૂપિયા કમાવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. ખાસ કરીને આ સ્કીમ માત્ર રિટાયરમેન્ટની પ્લાનિંગ માટે જ શરૂ કરવામાં આવી છે.

Popular

Subscribe

error: Content is protected !!