PSIની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, 12 અને 19 જૂને લેવામાં આવશે પરીક્ષા

Date:

Share

12 જૂને ગુજરાતી અને અંગ્રેજીનું પેપર અને 19 જૂને સામાન્ય જ્ઞાન અને કાયદાનું પેપર લેવામાં આવશે

 

ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી માટે પરીક્ષાનો દોર ચાલતો હોય તેમ એક પછી એક પરીક્ષા સરકાર દ્વારા લેવામાં આવી રહી છે. આજે ગુજરાત સરકાર દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેની આતુરતાનો અંત આવ્યો હતો. 

 

પોલીસ સબ ઈન્પેકટરની પરીક્ષાની તારીખ બે દિવસ દરમિયાન લેવામાં આવશે. આજે જાહેર કરાયેલી તારીમાં આવતા મહિનાની 12 જૂન અને 19 જૂન એમ બે બે જુદા જુદા દિવસમાં જુદા જુદા વિષયના પેપર લેવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ 12 જૂને ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષયના પેપર લેવામાં આવશે જયારે 19 જૂને સામાન્ય જ્ઞાન અને કાયદાના પેપર લેવામાં આવશે.

 

આજરોજ પીએસઆઈની પરીક્ષા જાહેર થતા વિદ્યાર્થીઓએ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે પોતાના રજીસ્ટર મોબાઈલમાં અને મેલમાં જાણકારી મોકલવામાં આવશે. ગુજરાતમાંથી લખો વિદ્યાર્થી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને ઘણા સમયથી આ પરીક્ષાની તારીખની રાહ જોવાથી હતી તેવામાં આજે તારીખ જાહેર થતા વિદ્યાર્થીએ રાહત અનુભવી હતી. 

 

 

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!