નવસારીમાં પ્રસંગમાં લોકોએ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું

Date:

Share

નવલારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. દેવસર ગામામાં મંદિરમાં ફળીયામાં ફૂડ પોઈઝનિંગ થતા પ્રસંગમાં ભોજન લીધા બાદ 31થી વધુ લોકોને ઝાડા – ઉલ્ટી સહીતની ગંભીર અસરો સામે આવી છે. જેમાં કેટલાકની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

ખાસ કરીને ફૂડ પોઈઝનિંગ એક સામાજિક પ્રસંગ દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યાં આરોગ્યા વિભાગના અધિકારીઓએ પણ આ બાબતે તપાસ કરી છે. આરોગ્ય વિભાગ ત્યાં પહોંચ્યું છે અને તમામ બાબતોની તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. ખાસ કરીને ઉનાળાની અંદર આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. અગાઉ પણ એક સામાજિક પ્રસંગમાં રાત્રે બનાવેલો હલવો લોકોને આ પ્રકારની ઘટના ગુજરાતમાં સામે આવી હતી ત્યારે ગરમીમાં જમવાનું બગડી જવાના પ્રશ્નો ઉભા થતા હોય છે. આ પરિસ્થિતિમાં વધુ સમય સુધી ભોજન બનીને પડ્યું રહે તો ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં બનેલી આ ઘટનામાં કોઈ અતિ ગંભીર પેશન્ટની સ્થિતિ ના હોવાનું અત્યારે સામે આવ્યું છે. જેથી 5 જેટલા લોકોને હેસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!