રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરીંગની ઘટના સામે આવી હતી જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે હાલ આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આર્મીમેન બંદૂક લઇને સાંઢિયા પુલ પાસે આવે છે અને જાહેરમાં લોકોને ડરાવી રહ્યો છે નોંધનીય છે કે પોલીસે આ ઘટનામાં આરોપી આર્મીમેનની ધરપકડ કરી તેની પાસેથી રાયફલ 315 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરીંગની ઘટના સામે આવી હતી જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે હાલ આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આર્મીમેન બંદૂક લઇને સાંઢિયા પુલ પાસે આવે છે અને જાહેરમાં લોકોને ડરાવી રહ્યો છે નોંધનીય છે કે પોલીસે આ ઘટનામાં આરોપી આર્મીમેનની ધરપકડ કરી તેની પાસેથી રાયફલ 315 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરીંગની ઘટના સામે આવી હતી જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે હાલ આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આર્મીમેન બંદૂક લઇને સાંઢિયા પુલ પાસે આવે છે અને જાહેરમાં લોકોને ડરાવી રહ્યો છે નોંધનીય છે કે પોલીસે આ ઘટનામાં આરોપી આર્મીમેનની ધરપકડ કરી છે.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
રાજકોટમાં આર્મીમેન બંદૂક લઇને આવ્યો સાંઢિયા પુલ પાસે જાહેરમાં ધમાલ મચાવી ફાયરિંગ કર્યું
Date: