અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

Date:

Share

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું
કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી
અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં રંગમંચ ના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી જેમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવુતિ ઓ ની કચરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓ અને જીનવાલા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રંગમંચ ના કલાકારો એ વિવિધ કૃતિઓ રજુ કરી હતી ,આ કાર્યક્રમ માં નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલબેન ચૌહાણ સહીત શાળા ના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!