ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો

Date:

Share

ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર કેટીએમ બાઈક પર એક યુવાન સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે તેની બાઈકનું પાછળનું ટાયર હવામાં અધર કરી આગળના ટાયર પર બાઇક ચલાવતો જણાયો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે બાબતની તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસે કરતા બાઇક ચલાવનાર યુવાનોનું નામ અરશદ ઉસ્માન હાફેજી સુલેમાન પટેલ અને કરમાડ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

યુવાને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે વિડીયો બનાવ્યો હતો તેમ જ તેણે લોકોનો જીવ પણ જોખમમાં મુકાય તે રીતે વાહન હંકારીઓ હોવાની કબુલાત કરી હતી.આ ઘટના માં પોલીસે આરોપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ગુનાના કામે ધરપકડ કરી નામદાર કોર્ટ માં રજૂ કરતાં નામદાર કોર્ટે સદર આરોપીની જામીન અરજી નામંજૂર કરી આરોપી ને જિલ્લા સબ જેલ ભરૂચ ખાતે મોકલી આપેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!