કારેલા ગામે જુગાર રમતા કુલ રૂ. ૧૦,૬૫૦/- ના મત્તાના મુદ્દામાલનો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભરૂચ રૂરલ પોલીસ.

Date:

Share

કારેલા ગામે જુગાર રમતા કુલ રૂ. ૧૦,૬૫૦/- ના મત્તાના મુદ્દામાલનો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભરૂચ રૂરલ પોલીસ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંઘ , વડોદરા રેન્જ, તથા ભરુચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા દ્રારા જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારના બનતા બનાવોને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તીઓ અટકાવવા તથા ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એમ ગાંગુલી નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. પઢિયાર દ્રારા અલગ અલગ ટીમો બનાવી સફળ કામગીરી કરવા સુચના થયેલ હોય.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી. પઢિયાર તથા સ્ટાફના માનસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમીયાન મળેલ બાતમી હકીકત આધારે કારેલા ગામે તાડ ફળીયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં પાથરણું પાથરી પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા હોય તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા નીચે જણાવ્યા મુજબના ઇશમો મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ ના નામ :-

(૧) ગોવિદભાઇ પુનાભાઇ વસાવા ઉ.વ-પર રહે.-કારેલા ગામ, નવીનગરી તા.જી.-ભરૂચ.
(૨) ગોકુળભાઇ અંબાલાલ વસાવા ઉ.વ-૪૫ રહે.-કારેલા ગામ, તાડ ફળીયું તા.જી.-ભરૂચ.
(3) ઉર્વેશભાઇ ગોવિંદભાઇ વસાવા ઉ.વ-૨૮ રહે.-કારેલા ગામ, તાડ ફળીયું તા.જી.-ભરૂચ
(૪) મુકેશભાઇ રાવજીભાઇ વસાવા ઉ.વ-૩૩ રહે.-કારેલા ગામ, તાડ ફળીયું તા.જી.-ભરૂચ
(૫) રણજીતભાઇ મોહનભાઇ વસાવા ઉ.વ-૪૪ રહે.-કારેલા ગામ, તા.જી.-ભરૂચ.
(૬) પ્રહલાદ ઉર્ફે કાળીયો પરેશભાઇ વસાવા ઉ.વ-૨૪ રહે.-કારેલા ગામ, નાનો ભીલવાડો તા.જી.-ભરૂચ.

કબજે કરેલ મુદ્દામાલ:-

(૧) અંગ ઝડતી માથી રોકડા રૂપિયા ૭૦૯૦/-.
(૨) દાવ ઉપરના રૂપિયા ૩૫૬૦/-.
(૩) પત્તા પાના નંગ-પર કિંમત રૂપિયા ૦૦/૦૦ તથા પાથરણું કિંમત રૂપિયા ૦૦/૦૦ મળી કુલ્લે રૂપિયા ૧૦૬૫૦/-

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:-

(૧) પોલીસ ઇન્સપેકટર સુ.શ્રી આર.જી. પઢિયાર.
(૨) અ.હે.કો. જશવંતભાઇ બાબુભાઇ બ.નં.-૧૨૧૮.
(૩) અ.પો.કો. ગોકુળભાઇ મનજીભાઇ બ.નં.-૧૮૯૭.
(૪) અ.પો.કો. ધવલભાઇ મગનભાઇ બ.નં.-૦૨૫૪

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!