ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ઘોર બેદરકારીના સામે આવી…

Date:

Share

ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ઘોર બેદરકારીના સામે આવી…

ભરૂચ નગરપાલિકામાં ફાયર બંબો કોઈ પ્રસંગ હોય ત્યાં પહોંચતા કુતૂહલ સર્જાયું…..

નગરપાલિકાનું ટેન્કરનુ પાણી વાસણ ધોવા લગ્ન પ્રસંગમાં મૂકવામાં આવ્યું

ફાયર બંબો ઇમરજન્સી લાઈટ ચલાવીને જાહેર માર્ગ ઉપરથી પસાર થતા મીડિયા કર્મી તેની પાછળ પહોંચતા આગ ઓલવા નહીં પરંતુ ફાયર વિભાગના કર્મચારીના પ્રસંગમાં પહોંચ્યો..

ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડર સાથે કર્મચારીઓ ઓસારા રોડ પર આવેલ રુદ્રાક્ષ રેસીડેન્સી ખાતે ફાયર વિભાગ ના કર્મચારીના પ્રસંગ માં પોહચ્યાં..

ભરૂચ નગરપાલિકાના ફાયર બંબા લગ્ન પ્રસંગ માટે કે ઇમર્જન્સી માટે..

ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગના કર્મચારીના ઘરે કોઈ પ્રસંગ હોવાથી ફાયર વિભાગના અન્ય કર્મચારીઓ પ્રસંગમાં હાજરી આપવા માટે ફાયર ટેન્ડર લઈને પોહચ્યા.. 

 

શું ભરૂચ નગર પાલિકાનુ ફાયર ટેન્ડર કોઈના લગ્ન પ્રસંગ માં જવા માટે છે કે ઈમરજન્સીમાં આગ લાગેલ હોય કે દુર્ઘટના સર્જાય હોય તેના ઉપયોગ માટે છે કે નહીં તે જોવું રહ્યું.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!