ભરૂચ માં દેવાદાર નગર પાલિકા સામે વિપક્ષ નો હલ્લાબોલ, નગર માં સ્ટ્રીટ લાઈટો બંધ થવા મુદ્દે નગર પાલિકા ની કરાઈ ઘેરાબંધી

Date:

Share

ભરૂચ માં દેવાદાર નગર પાલિકા સામે વિપક્ષ નો હલ્લાબોલ, નગર માં સ્ટ્રીટ લાઈટો બંધ થવા મુદ્દે નગર પાલિકા ની કરાઈ ઘેરાબંધી

ભરૂચ શહેર માં છેલ્લા બે દિવસ થી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરી જનો મુશ્કેલી માં મુકાયા છે,ભરૂચ નગર પાલિકા એ જીઇબી ના બાકી પડતા નાણાં ની ભરપાઈ ન કરતા જીઈબી દ્વારા સ્ટ્રીટ લાઈટ ના જોડાણ કાપી કાઢ્યા છે,

આ બધા વચ્ચે સાશક પક્ષ સામે હવે વિપક્ષ એ બાયો ચઢાવી છે અને નગર પાલિકા માં ચાલતા અંધેર વહીવટ સામે હાથ મા પ્લે કાર્ડ લઈ આક્રોશ વ્યક્ત કરી શહેરી જનો ને પડતી તકલીફો ને ઉજાગર કરવા માટે આજરોજ ભરૂચ નગર પાલિકા ની ઘેરા બંધી કરી હતી.

વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ ની આગેવાની માં વિપક્ષી સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાલિકા ની નીતિઓ સામે ભારે સુત્રોચાર કરી શહેરમાં બંધ થયેલ સ્ટ્રીટ લાઈટો ફરી ચાલુ કરાવવા અને દેવા દાર બનેલ પાલિકા ને દેવા માંથી મુક્તિ આપવવા ની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!