મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી ઇદગાહ પર ઇદની વિશેષ નમાજ વડોદરા શહેરમાં આવેલ ઇદગા મેદાન માં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો ભેગા થઈ ને ઈદ ઉલ ફિલ ની નમાજ અદા કરી હતી પવિત્ર રમઝાન માસ દરમિયાન ૩૦ દિવસ આકરા ઉપવાસ કર્યા બાદ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી. વડોદરા ગાજરાવાડી વિસ્તાર સ્થિત ઐતિહાસિક ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રીત થયા. જ્યાં વડોદરા શહેર ખતીબ અમિરુલ્લાહ શુકરૂલ્લાહ સાહેબ દ્વારા ઇદની વિશેષ નમાજ અદા કરવામાં આવી. નમાજ બાદ ખુદબા પાડવામાં આવ્યો. અને ત્યારબાદ સૌ કોઈએ એકબીજાને ગળે મળી ઇદની શુભકામનાઓ આપી. શહેર ખાતીબ દ્વારા ઈદ અને ઈદની નમાઝ નું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું.મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી ઇદગાહ પર ઇદની વિશેષ નમાજ વડોદરા શહેરમાં આવેલ ઇદગા મેદાન માં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો ભેગા થઈ ને ઈદ ઉલ ફિલ ની નમાજ અદા કરી હતી પવિત્ર રમઝાન માસ દરમિયાન ૩૦ દિવસ આકરા ઉપવાસ કર્યા બાદ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી. વડોદરા ગાજરાવાડી વિસ્તાર સ્થિત ઐતિહાસિક ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રીત થયા.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
વડોદરા શહેરમાં આવેલ ઇદગા મેદાન માં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો ભેગા થઈ ને ઈદ ઉલ ફિલ ની નમાજ અદા કરી
Date: