ઝગડીયા પો.સ્ટે.ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Date:

Share

ઝગડીયા પો.સ્ટે.ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

 

ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરડા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓ દ્વારા અધિક પોલીસ મહાનિદેશક શ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગર નાઓની જીલ્લામા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા ડ્રાઇવ અનુસંધાને અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે

 

ભરૂચ એલ.સી.બીના પો.ઈન્સ. ઉત્સવ બારોટ નાઓએ એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પો.સ્ટે.માં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે ઝગડીયા પો.સ્ટે વિસ્તારમાં આશરે એકાદ વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ બાબતે અટલાદરા ના સંજીવકુમાર સાથે ફોન પર ઝગડો કરી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતે ઝગડીયા પો.સ્ટેમાં ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે આરોપી પ્રકાશભાઇ સુશીલભાઇ દ્વિવેદી ઉ.વ.૩૪ રહે.- આદિત્યનગર સોસાયટી મ.નં.બી/૨૪૮ રાગીણી પાસે જી.આઇ.ડી.સી. અંક્લેશ્વર તા અંક્લેશ્વર જી-ભરૂચ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હોય જેને આજ રોજ બાતમી આધારે અંક્લેશ્વર પ્રતિન ચોકડી ખાતેથી પકડી પાડી સી.આર.પી.સી. ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમા સોંપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ

 

(૧) ઝગડીયા પોસ્ટે. ગુ.ર.નંબર-બી પાર્ટ ૧૧૧૯૯૦૨૮૨૧૧૨૭૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ

 

(ર) ઝગડીયા પોસ્ટે. ગુ.ર.નંબર- પાર્ટ એ ૧૧૧૯૯૦૨૮૨૧૧૪૧૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૧૨૦(બી),૧૪૩,૪૨૭,૪૪૭,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ- ૩(૧)(r), ૩(૧)(s) મુજબ

(૩) ઝગડીયા પોસ્ટે. ગુ.ર.નંબર- પાર્ટ એ ૧૧૧૯૯૦૨૮૨૧૦૯૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમ

 

૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

 

કામગીરી કરનાર ટીમ

 

અ.હે.કો. જયરાજભાઇ ભરતભાઇ બ.નં.૮૪૮ તથા અ.પો.કો. ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ બ.નં-૧૬૦૭ તથા આ.પો.કો. મેહુલભાઇ જશવંતભાઇ બ.નં. ૧૩૦ તથા અ.પો.કો. મનહરસિંહ નટુજી બ.નં.૧૬૦૩ નાઓ દ્રારા ટીમવર્ક થી કરવામા આવેલ છે.

 

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. સનસની ગુજરાત લાઈવ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!