અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી બાઇક સવારો રફુચક્કર

Date:

Share

અંકલેશ્વરમાં વાલિયા ચોકડી પર આવેલ શેખ પેટ્રોલિયમ પંપ ખાતે બની હતી.

જ્યાં મોંઘીદાટ બાઈક લઇ આવેલ હેલ્મેટ ધરી ઈસમ બાઈક માં પેટ્રોલ ફૂલ ભરાવ્યું હતું અંદાજે 1000 રૂપિયા ઉપરાંત નું પેટ્રોલ નખાવ્યા બાદ પેટ્રોલ ના રૂપિયા આપવાના બદલે ઈસમ ગાડી સાઈડ પર લેવાના બહાને બાઈક પુરપાટ દોડાવી મૂકી હતી.

પેટ્રોલ પંપ કર્મચારી રૂપિયા લેવા માટે પાછળ દોટ મૂકી હતી જો કે બાઈક ચાલ પુરપાટ બાઈક લઇ ફરાર થઇ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

જે પેટ્રોલ ચોરી ની ઘટના નો સીસીટીવી વાયરલ થયો હતો. ત્યારે નવાબી શોખ ધરાવતા ઈસમો દ્વારા મોંઘીદાટ બાઈક ખરીદ કર્યા બાદ તેમાં પેટ્રોલ પણ ના પુરાવી શકે અને પેટ્રોલીંગ પુરાવાના બહાને ચોરી કરી જતા આ ચીંધી ચોરીની ઘટના એ રમૂજી ફેલાવ્યું હતું.

રિપોર્ટર અફઝલ પઠાણ ભરૂચ


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!