ઝઘડિયા ખાતેથી ગેરકાયદેસર ગાંજા ના છોડ નું વાવેતર કરનાર ઝડપાયો,એક લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરાયો

Date:

Share

ઝઘડિયા ખાતેથી ગેરકાયદેસર ગાંજા ના છોડ નું વાવેતર કરનાર ઝડપાયો,એક લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ જિલ્લા માં દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથક ના કર્મીઓ દ્વારા નશાનો વેપલો કરતા તત્વો સામે લાલ આંખ કરી સતત દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે, તેવમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના કર્મીઓને મોટી સફળતા હાસિલ થઈ હતી,

 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ના ઝઘડિયા પંથક માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના સભ્યો પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મોટા અણધરા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા,જ્યાં ગાંજા ના છોડ નું ગેરકાયદેસર રીતે વાવેતર કરનાર મહેન્દ્રભાઈ રામુ વસાવા નામના ઈસમની ધરપકડ કરી કુલ 10,180 ગ્રામ ગાંજો સહિત 1 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!