રાજકોટમાં નરેશભાઈ પટેલના બંગલે ચોકીદાર ની હત્યા બાદ CCTV સામે આવ્યા ઘટનાસ્થળેથી શકામંદ યુવક દેખાયો

Date:

Share

રાજકોટમાં નરેશભાઈ પટેલના બંગલે ચોકીદાર ની હત્યા બાદ CCTV સામે આવ્યા ઘટનાસ્થળેથી શકામંદ યુવક દેખાયો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ ના વેવાઈ પ્રવીણભાઈ પટેલ ના રાજકોટના અમીન માર્ગ સ્થિત વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બંગલામાં ગઈકાલે રાત્રે થયેલી હત્યાના બનાવમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે પોલીસને મળેલ સીસીટીવી ફુટેજમાં એક શખ્સ નજરે પડી રહ્યો છે જે માથામાં ટોપી હાથમાં મોજા અને ગળામાં કપડું પહેલું જોવા મળી રહ્યું છે હાલ પોલીસે અલગ-અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છેરાજકોટમાં નરેશભાઈ પટેલના બંગલે ચોકીદાર ની હત્યા બાદ CCTV સામે આવ્યા ઘટનાસ્થળેથી શકામંદ યુવક દેખાયો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ ના વેવાઈ પ્રવીણભાઈ પટેલ ના રાજકોટના અમીન માર્ગ સ્થિત વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બંગલામાં ગઈકાલે રાત્રે થયેલી હત્યાના બનાવમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે પોલીસને મળેલ સીસીટીવી ફુટેજમાં એક શખ્સ નજરે પડી રહ્યો છે જે માથામાં ટોપી હાથમાં મોજા અને ગળામાં કપડું પહેલું જોવા મળી રહ્યું છે હાલ પોલીસે અલગ-અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!